મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં હાલ 71,511 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઇ અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમમાંથી નવ વાગે 80,0 30 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ અને મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે લોકોને નદીકાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી.