ખંભાળિયા શહેરમાં આખલાનો આતંક ખંભાળિયામાં રાજડા રોડ પર આખલાએ બાઈકને લીધું અડફેટે ... આખલાઓ નો આતંક cctv માં કેદ .. રાજડા રોડ પર યુવક અને યુવતી બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે આખલા એ બાઇકને લીધું હડફેટે... યુવક અને યુવતી બાઈક પરથી ઉતરી જતા સદનસીબે કોઈ જાન હની નહીં...