ભચાઉ તાલુકાના ચોપડવાથી ભચાઉ જવાના નર્મદા કેનાલ નજીક જવાના માર્ગ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને ખેડૂતોએ કર્યો છે. ચોપડવાથી ભચાઉ જવાના જુના માર્ગમાં રોડની સાઈડમાં પટણીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. સ્થાનિકો અને ખેડૂતોએ અધુરો રોડ પૂર્ણ કરવાની માંગ તંત્ર પાસેથી કરી છે.