ડીસા જુના ડીસા વાસણા રોડ પર આખલો વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો. આજરોજ 5.9.2025 ના 7 વાગે જુના ડીસા વાસણા રોડ પર રજા પર આવેલ આર્મીમેન બાઇક લઇને જતાં રસ્તામાં આખલો વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો. આર્મીમેનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા.