Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: ગુજરાત મેરિટાઈમ બોર્ડની સૂચના બાદ અમરેલીના દરિયા કાંઠે સિગ્નલ ૦૩ ઉતારાયું

Jafrabad, Amreli | Aug 30, 2025
જાફરાબાદ બંદર ખાતે ગુજરાત મેરિટાઈમ બોર્ડની સૂચના મુજબ તા.૩૦ ઓગસ્ટે બપોરે ૧:૧૪ કલાકે સિગ્નલ નંબર ૦૩ ઉતારી લેવામાં આવ્યું હોવાનું બંદર અધિકારીશ્રીએ જણાવ્યું છે.હવામાનની સ્થિતિ સામાન્ય થતી હોવાથી સિગ્નલ નં. ૦૩ હટાવવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us