સાણંદમાં બુધવારે 8 કલાકે સ્ટ્રીટ લાઈટ બંધ જોવા મળી..હોવાથી લોકોને હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે... છેલ્લા 2 દિવસથી હજારી માતા મંદિર થી મુક્તિધામ સુધીની લાઈટ બંધ હાલતમાં છે... રાત્રિ દરમિયાન અહીં ઢોર પણ રોડ વચ્ચે હોય છે... જેમાં લાઈટ બંધ હોવાથી લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે...