વાલિયા તાલુકાના ઝોકલા ગામ પાસેથી 9 ફૂટ લાંબો મહકાય મગર રેસ્ક્યુ કરાયો હતો.વાલિયા તાલુકાના ઝોકલા ગામ પાસે મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.આ અંગે ગ્રામજનોએ વન વિભાગની કચેરીએ જાણ કરી હતી.જેને વન વિભાગ અને ફાયરની તેમજ તેમજ જીવદયા પ્રેમી સંકેત પંચાલ સ્થળ પર દોડી આવ્યા હતા.અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહકાય 9 ફૂટ લાંબા મગરને પકડી તેને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.