પાલનપુરના લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા દંપતિ આજે સવારે લંડન જવા માટે રવાના થયા હતા જોકે જે પ્લેનમાં દુર્ઘટના સર્જાય છે તેમાં જ આ દંપતી હોવાનું તેમના પાડોશમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિએ આજે સાંજે જણાવ્યું હતું . તેમને જણાવ્યું હતું કે તેમના પુત્રવધુનું શ્રીમંત હોય તેઓ આજે જ સવારે લંડન જવા રવાના થયા હતા.