પોષણ માસ – 2025 (પોષણ ઉત્સવ) અંતર્ગત કરમસદ ઘટકની વાનગી હરીફાઈ નું આયોજન કરમસદ સાકરબા કન્યા શાળા માં કરવામાં આવ્યુ હતું. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી પ્રેરીત પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ 8મા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે એક અનોખું અને ઉત્સાહભર્યું વાનગી હરીફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાનનો મુખ્ય હેતુ – “#સ્વસ્થ_માતા, #સ્વસ્થ_બાળક” દ્વારા પોષણયુક્ત ભારત બનાવવાનો છે