Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: શહેરમાં રામાપીર ચોકડી નજીક બે જૂથ વચ્ચે અથડામણ, લાઇવ વીડિયો આવ્યો સામે, યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

Rajkot East, Rajkot | Aug 25, 2025
રાજકોટ: રાજકોટ શહેરના રામાપીર ચોકડી નજીક બે જૂથ વચ્ચે મારામારી અને અથડામણની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે જૂથના લોકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળે છે.ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી આ વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us