This browser does not support the video element.
ભુજ: માધાપરમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે એન.ડી.આર.એફની રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ બાય
Bhuj, Kutch | Sep 8, 2025
કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે એન.ડી.આર.એફની રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડ બાય ૦૦૦૦૦ બોટ, લાઈવરીંગ બોલ, જેકેટ, કટર સહિતના સાધનો સાથે ટીમ એલર્ટ મોડમાં : એન.ડી.આર.એફ ટીમ કમાન્ડર ઇન્સ્પેક્ટરશ્રી બસંત તીરકે ૦૦૦૦૦ કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સુચારૂ પગલાના ભાગરૂપે ભુજના માધાપરમાં એન.ડી.આર.એફની રેસ્ક્યુ ટીમ તૈનાત છે. કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ત્યારે ક