માંગરોળ તાલુકાના લીંમોદરા કરંજ કેનાલ રોડ પરથી એલસીબી ની ટીમે ₹2,64,000 નો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે રાજમલ ઉર્ફે રાજુ કલ્લુ કારમાં દારૂનો જથ્થો ભરાવી લીંમોદરા પાટીયા થી લીંમોદરા ગામ તરફ જનાર છે જેને આધારે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી કારચાલક કાર મૂકીને ભાગી છુટ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 6 56,800 નો મુદ્દામાલ કબજે લીધો