માંગરોળ વેરાવળ રોડ બન્યો લોહીયાળ માંગરોળ ના આરેણા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઇક ચાલક સાથે સવાર ને પહોંચી ઇજા પ્રથમ સારવાર અર્થે માંગરોળ ની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એકને ગંભીર ઇજાઓ પહોંચતા જુનાગઢ રીફર કરવામાં આવ્યો છે એક ને સામાન્ય ઇજાઓ થતાં માંગરોળ ખાતે સારવાર આપવામાં આવી બન્ને યુવાનો પાતા ગામના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે