માંગરોળ તાલુકાના વેલાછા શેઠી ગામ વચ્ચેનો કીમ નદી પર આવેલ લો લેવલ બ્રિજ વારંવાર પૂરમાં ઘરકાવ થતા સ્થાનિકોએ બ્રિજ ઉંચો કરવા ની માંગ કરી છે ચોમાસાની ઋતુ દરમિયાન બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે અને સ્થાનિક લોકોએ 10 થી 15 km નો ફેરાવો લઈ ઘરે આવવું પડે છે જેથી આ બ્રિજ ઉંચો કરવાની સ્થાનિકો દ્વારા માંગ થઈ રહી છે