Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: અમુલમાં બ્લાસ્ટ થતાં સાત જેટલા વ્યક્તિઓઓ દાઝ્યા, કરમસદ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા

Anand City, Anand | Sep 12, 2025
અમુલ ડેરીમાં ચાર વાગ્યાના આસપાસના સમયે બાયોગેસ પ્લાન્ટ પાસે ડેરીના ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નજીક કામદારો વેલ્ડીંગની કામગીરી કરી રહ્યાં હતાં , ત્યારે અચાનક બાયોગેસની લાઇનના બલૂનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે સાત જેટલા કામદારો દાઝી જતાં તેઓને સૌપ્રથમ આણંદ જનરલ હોસ્પિટલમાં ત્યારબાદ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
Read More News
T & CPrivacy PolicyContact Us