નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત એક સોસાયટીમાંથી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા આ મામલે મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી હતી જેની પુસ્તક દરમિયાન કરોડોના નાણાકીય વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું જે બાદલ અન્ય એક ઈસમનું નામ પણ સામે આવતા સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે.