લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સાવરકુંડલાના ભુવા રોડ ઉપર ઉભા થયેલા પ્રશ્નો તથા બાયપાસ પાસેના નાળ મુદ્દે અધિકારી સાથે ચર્ચા કરતા વિડિયો આજ સાંજે ચાર વાગ્યે તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.