Download Now Banner

This browser does not support the video element.

વડોદરા દક્ષિણ: ઠગાઇ કરતી ટોળકી માં 2 ઈસમો ને સાયબર ક્રાઇમ પોલિસ એ ઝડપી પાડ્યા

Vadodara South, Vadodara | Oct 8, 2025
વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલિસ દ્વારા શેર માર્કેટ માં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકી ના 2 ઈસમો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,તેઓ ને ઝડપી પાડી સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન ખાતે લવાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us