છોટાઉદેપુર થી દેવહાટ ફેરકુવા જતી બસની અંદર ઘેટા બકારાની માફક બાળકોને બેસાડવામાં આવ્યા હતા. છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલના બાળકોને ઘેટા બકરાની માફક એસટી બસની અંદર બેસડવામાં આવ્યા હતા. એકજ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને બેસવું તો ઠીક ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડી હતી. હાલ ઓરસંગ બ્રિજ ઉપર ચકાસણી માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાને લઈને બાળકો અટવાયા હતા.