મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો જનોડ રોડ અંબે માતા ચોક વિસ્તાર બાલાસિનોર લુણાવાડા રોડ સહિતના બાલાસિનોર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં જળ ભરવાની સ્થિતિ જોવા મળી હતી તો પાણીનો તે જ પ્રવાહ જોવા મળ્યો જેને લઇને વાહન ચાલકોએ હાલાકી વીટવાનો વારો આવ્યો.