બોટાદ જિલ્લાના બરવાળા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલારપુર ગામ પાસે ચોકડી રોડ ઉપર દરગાહ નજીકથી 50 લીટર દેશી દારૂ સાથે 2 ઈસમ ને ઝડપી પડ્યા પોલીસે 10,000 હજાર રૂપિયા નો દારૂ તેમજ 9,500 નો મોબાઇલ મળી કુલ 19,500 ના મુદ્દામાલ સાથે પ્રેમભાઈ વલ્લભભાઈ ગોરાહવા,સંજયભાઈ જસમતભાઈ ગોરાહવા નામના ઇસમોને ઝડપી લઇ તેઓની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે..