રંગોલીપાર્કના રહેવાસીઓ દ્વારા આજે રોડ રસ્તાની સમસ્યાઓને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આ અંગે તંત્રને અનેક વાર રજૂઆતો કર્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને વાહન ચાલકો, વિસ્તારના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે સોસા.ના ઇન્ચાર્જ પ્રમુખે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યુંહતું કે તેમની સમસ્યાઓનાનિવારણ માટે તંત્ર દ્વારા તાકીદે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે