મહાનગરપાલિકા બનતા ની સાથે અનેક વિસ્તારોમાં ગંદકી રોડ રસ્તા ભૂગર્ભ ગટરોના પાણી બેક થઈને બહાર આવી રહ્યા છે છતાં તંત્ર નિષ્ક્રિય લક્ષ્મીપરા વિસ્તાર હરસિધ્ધિ સોસાયટીમાં અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં ઓનલાઇન ફરિયાદ કરવા હોવા છતાં ફરિયાદ નંબર 10721 રઘુવીર ના નાકા ઉપર શેરી નંબર ત્રણ લેખિતમાં પણ ફરિયાદ કરેલી મલાર ચોક ઓફિસે દસેક વાર અરજી કરેલી હોવા છતાં આ વિસ્તારમાં કામગીરી કરવામાં નથી આવી રહી કોન્ટ્રાક્ટર સફાઈ કર્મીઓ આ વિસ્તારમાં જોવા મળતા ન હોવાનો આક્ષેપ