Download Now Banner

This browser does not support the video element.

આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મંથન એફ પી ઓ વાઇબ્રન્ટ સમિટ 2025 યોજાઇ

Anand, Anand | Aug 26, 2025
આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદ ખાતે “મંથન” એફ.પી.ઓ (FPO) વાઇબ્રન્ટ સમિટ : ૨૦૨૫યોજાઇ સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ ,અમદાવાદ & આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ એગ્રીબીઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IABMI), આણંદ ખાતે બે દિવસીય“મંથન” એફ.પી.ઓ ( FPO) વાઇબ્રન્ટ સમિટ : ૨૦૨૫ આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us