ચરકલા-દ્વારકા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમ્ફર અકસ્માત અકસ્માતમાં બાઈક સવાર મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મૃત્યુ ચરકલા ગુરગઢ જતા માર્ગ પર ટ્રક ચાલક બન્યો બેફામ... માછીમારી સાથે જોડાયેલ મહિલા અને એક પુરુષ બાઇક પર જતાં બતા ત્યારે ટ્રક ચાલકે લીધા અડફેટે.... પરિવારના 2 સભ્યને અડફેટે લેતા મૃત્યુ નીપજ્યું.... પરિવાર સભ્યો ધંધાર્થે સિક્કા બાઇક પર જઈ રહ્યા હતા... મૃતદેહ ને પીએમ અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....