રાત્રીના સમયે રખડતા પશુઓ અકસ્માત નો ભોગ ના બને તેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ગૌભક્તોની નવી પહેલ... અબોલ પશુઓને રેડિયમના બેલ્ટ લગાવવામાં આવ્યા.. ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર રાત્રિના સમયે બેસતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવાયા... હાલ ચોમાસા દરમિયાન પશુઓ હાઇવે રોડ પર વધુ પ્રમાણમાં બેસતા હોયછે.. ત્યારે રાત્રિના અંધારામાં આ પશુઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે અકસ્માત નિવારવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી.આઈ. ટી. ડી