Install App
b.makhijani
This browser does not support the video element.
ગાંધીધામ: કંડલામાં ડીપીએ દ્વારા ભારતનું પ્રથમ "મેક ઇન ઈન્ડિયા" મેગાવોટ-ક્ષમતા ધરાવતું ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનુ ઉદ્ઘાટન
Gandhidham, Kutch | Jul 31, 2025
ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન તરફના ઐતિહાસિક પગલાં તરીકે, દીનદયાળ પોર્ટ અથોરિટી, કંડલાએ દેશમાં સૌપ્રથમ 'મેક ઇન ઈન્ડિયા" મેગાવોટ ક્ષમતા ધરાવતું ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યુ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!