હવામાનની આગાહી અને સાયકલોન ની અસર ના કારણે જિલ્લામાં વરસાદે ધુઆધાર બેટિંગ કરતો હોય તેમ વાવ તાલુકામા 24 કલાકમાં 13 ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જેમ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક વૃક્ષઓ ધરાસાઇ થયાં છે ખેતરો બેટમાં ફેરવાયાં છે અને વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે જન જીવન ઉપર માંઠી અશર થઈ છે અને લોકો પાણીમાં રહેવા મજબુર થયા છે જોકે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ અને વીજ પુરવઠો પૂર્વરત કરવાની