This browser does not support the video element.
ડીસા ગણપતિ મંદીરની ભીનમાલ 14 મી પગપાળા યાત્રા સંઘનું વાજતેગાજતે પ્રસ્થાન થયું
Deesa City, Banas Kantha | Aug 21, 2025
ડીસાથી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું. આજરોજ 21.8.2025 ના રોજ 5 વાગે ડીસા ગણપતિ મંદીરથી રાજસ્થાનના ભીનમાલ ખાતે સેમકરી માતાજીના દર્શન કરવા કપ14 મી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું સંઘમાં માળી સમાજના પરીવાર જોડાયાં હતાં.