Install App
arbazbadi.ab
This browser does not support the video element.
મોરબી: મોરબીના મયુર બ્રિજ પર મહાનગરપાલિકા નિર્મિત સેલ્ફીઝોનના અક્ષરો લઈ જવા ખૂબ નિંદનીય, કસૂરવાર અંગે જાણ કરવા અપીલ : કમીશનર
Morvi, Morbi | Sep 9, 2025
મોરબી શહેરના મયુર બ્રિજ ઉપર મહાનગરપાલિકા દ્વારા સેલ્ફી ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેને કોઈએ નુકસાન પહોંચાડી તેમાંથી અક્ષર પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ ઘટનાને મ્યુનિસિપલ કમિશનરે વખોડી જવાબદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા પગલાં લીધા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!