પ્રધાનમંત્રી દ્વારા વર્ષ ૨૦૧૯માં "ફિટ ઈન્ડિયા" ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. "ફિટ ઈન્ડિયા" ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા "Sunday on Cycle" કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. "Sunday on Cycle" પોલીસ અધિક્ષકની કચેરી થી ધંધોડા નવી વસાહત અને ધંધોડા નવી વસાહત થી પોલીસ અધિક્ષકની કચેરી સુધી સાયકલ રેલી યોજાઈ હતી. જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે શું કહ્યું? જુઓ.