સમાચારની વાત કરીએ તો આજે તારીખ 24 ઓગસ્ટના રોજ સવારના 9 કલાકની વિગતો અનુસાર ધાનપુર પોલીસ એ છેલ્લા બે દિવસમાં અલગ અલગ સ્થળે બાઈક ઉપર હેરાફેરી કરાવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે ઘોડાદર ડભુવા પુનાકોટા અને ધાનપુર વિદેશી દારૂનો જથ્થો જતો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ બે પણ ૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.