This browser does not support the video element.
જામનગર શહેર: ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં એક યુવકની હત્યા
Jamnagar City, Jamnagar | Aug 31, 2025
જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં એક યુવકની હત્યા, ધારદાર હથિયાર વડે હુમલો કરાયો, ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મૃત્યુ નીપજ્યું, પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી, હત્યા કરવાનું કારણ અકબંધ