Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: 'હુમલાની ઘટના ખૂબ જ નિંદનીય આવો કૃત્ય કરનારને કડક સજા થવી જોઈએ': હસમુખ લુણાગરિયા

Rajkot South, Rajkot | Sep 30, 2025
ખોડલધામમાં થયેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડતા આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ખોડલધામ પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ નીંદનીય છે. આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી બીજો કોઈ શખ્સ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચાર કરે.
Read More News
T & CPrivacy PolicyContact Us