પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે "સેવા પખવાડીયા" કાર્યક્રમ અંતર્ગત યોજનારા વિવિધ કાર્યક્રમોના આયોજનને અનુલક્ષી પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે શહેરા તાલુકા અને નગર ભાજપની સંયુક્ત કાર્યશાળા યોજાઈ હતી,જેમાં "સેવા પખવાડીયા" અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન અપાયું હતું.