This browser does not support the video element.
જસદણ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચોરીઓને અંજામ આપનાર શીકલીગર ગેંગનો સાગરીત જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો
Jasdan, Rajkot | Sep 2, 2025
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચોરીઓને અંજામ આપનાર શીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી શીકલીગર ગેંગના સાગરીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ જેતપુર અને ઉપલેટામાં થયેલી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુના જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી, લુટ, ચિલઝડપ સહિતના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.