નર્મદા જિલ્લાના એકતાનગર પાસે આવેલ એકતા ક્રુઝ સિક્યુરિટી કેબિનમાં રાત્રિ દરમિયાન કર્મચારી કેબિનમાં બેઠો હતો અને અચાનક જ દીપડો આવી જતા તે કર્મચારીની જાન જોખમમાં મુકાય હતી. તેમ કહી શકાય આ દીપડો આટા ફેરા મારતો તેનો સCCTV ફૂટેજ હાલ વારલ થઈ રહ્યો છે વિડીયો જોતા લાગી રહ્યું છે કે ત્યાંના કર્મચારીઓનું જાનુ જોખમ તો છે જ પણ દિવસ દરમિયાન જો નીકળે તો આવતા પ્રવાસો માટે જાનુ જોખમ કહી શકાય.