ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી માટે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં રાજકારણ કરવામાં આવ્યું છે. જેને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી સંદીપભાઈ માંગરોલા દ્વારા દિલની ચૂંટણી બાબતે બે ભાજપ અરુણસિંહ અને ઘનશ્યામ પટેલ વિશે શું કહ્યું સાંભળો.