Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરામાં વોરવાસમાં જૂનું મકાન ધરાશાઈ થતા લોકોમાં ભયનો માહોલ.

India | Sep 4, 2025
ધાનેરા તાલુકામાં આવેલ વોરવાસમાં જૂનું મકાન ધરાશાઈ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાતો છે, ઘટના ગત મોડી રાત્રે બની હોવાની માહિતી છે જો કે ઘટના માં કોઈ જાનહાનિ ન સમાચાર સામે નથી આવ્યા પણ લોકોએ માંગણી કરી છે કે આવા જૂના મકાનો તોડી પાડવામાં આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us