શહેરના મધવદર્શન કોમ્પલેક્ષ પાસે આવેલા ટ્રાફિક સિંગલ પાસે રેડ સિગ્નલ હોય બગદાણા નવસારી એસટી સ્લીપર કોચ બસના દ્રાઈવરે બસ ધીમી કરી તે જ સમયે અચાનક પાછળ થી એક એક્ટિવા ચાલકે બસ સાથે અકસ્માત કર્યો હતો, બાદમાં તેને બસના ચાલક તેમજ બસમાં રહેલ પેસેન્જર સાથે માથાકૂટ કરી હતી, સમગ્ર ઘટના અંગે પોલીસ ને બસ ચાલકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી કરુવાહી કરી, આ અકસ્માત થયો તે સમયે ત્યાંથી કલેકટર મનીસ બંસલ પસાર થતા તેમને ગાડી ઉભી રખાવી ઘટના અંગે તાગ મેળવ્યો હતો.