કર્મચારીઓના શોષણ સામે કોંગ્રેસનું આંદોલન, 28/08 ને ગુરુવારે ફરી નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના શોષણનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ઉઠ્યો છે. નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા થોડા દિવસ અગાઉ કર્મચારીઓના થઈ રહેલ શોષણ મામલે મહાનગરપાલિકામાં હોબાળો કર્યો હતો. ત્યારે ગુરુવારે કોંગ્રેસ દ્વારા ફરીથી મહાનગરપાલિકા ખાતે પહોંચી અને આંદોલન કરવામાં આવશે.