MPLADS યોજના અંતર્ગત ભારત સરકારનાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરની ગ્રાન્ટમાંથી અનેક કાર્યો કરવામાં આવે છે. MPLADS ગ્રાન્ટ હેઠળ જિલ્લા સ્તરે અમલમાં મૂકાયેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી પ્રોજેક્ટની સક્સેસ સ્ટોરીઝ રજૂ કરાવવાનો પણ કલેક્ટરએ આગ્રહ કર્યો હતો. જેથી પ્રજા સુધી સરકારની યોજનાઓનો સકારાત્મક સંદેશ પહોંચી શકે.