મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ની આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીએ અહીં મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી.