માંગરોળ તાલુકાના વાંકલ અને માંગરોળ જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પરનું ઝુલાવવાનો લાભ દિનેશભાઈ નરોત્તમભાઈ શાહ પરિવાર લીધો હતો તેમ જ ભગવાનનું પારણું ઘરે લઈ જવાનો લાભ દિનેશભાઈ શોભાલાલ કોઠારીયા લીધો હતો માંગરોળ જૈન સંઘ દ્વારા પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી