ફરિયાદી જગદીશભાઈ વસાવાની ફરિયાદ મુજબ જેવો પોતાની મોટર સાયકલ ઉપર બેસીને પોતાના ઘર તરફ જતા હતા તે વખતે મોટી ભમરી ગામની સીમમાં સંદીપભાઈ વસાવા ના ઘર પાસે જાહેર રોડ ઉપર આ કામના આરોપી વિકેશભાઇ વસાવા તેમજ શૈલેન્દ્રભાઈ વસાવા જેવો આરોપીને માર મારતા આ બંને વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધવામાં આવી છે