લીંબડી પોલીસ ટીમે બાતમીના આધારે નટવરગઢ રામરાજપર રોડ પર દરોડો કરી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 12 ઇસમોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ, રિક્ષા અને એક ઈકો કાર સહિત કુલ રૂપિયા 31770 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.