રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોટૅ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હોય, કમિશ્નર ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો.