પીજીવીસીએલના કેસો ચાલતા હોય સહિત મામલે જેસર કોર્ટે સાવરકુંડલા કોર્ટ શહીદ પાલીતાણા કોર્ટ ખાતે પીજીવીસીએલ ના કેસો ચાલતા હોય તેવા નો નિકાલ કરવા મામલે ચુકાદો લાવવા મામલે લોક અદાલત યોજાશે જેને લઈને ગ્રાહકો લોકોને જાણ કરવામાં આવી છે ત્યારે 13 તારીખના રોજ લોક અદાલત યોજાશે