મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવ અંતર્ગત નાગરિકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ રમતોત્સવના અંતિમ દિવસે વેરાવળ ખાતે સન્ડે ઓન સાઈકલ અંતર્ગત અંદાજિત પાંચ કિલોમીટર લાંબી સાઈકલ રેલી યોજાઈ હતી. જેમાં 1200 થી વધુ સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જિલ્લા કલેક્ટરે આપી વિગતો