જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મેંદરડા અને કેશોદ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો જેને લઇ ઓજત નથી બે કાંઠે વહી હતી ત્યારે ઓજત નદી કાંઠે આવેલ ખેતરોમાં પાળા તૂટવાને લઈ મોટે ભાઇએ નુકસાન થયું હતું તેમજ મકાનો પણ ધરાશાય થયા હતા ત્યારે આ પાડો તૂટવાને લઈ હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું હતું ત્યારે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક નુકસાની માં ગયો હતો. વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી